1) સુરત મંદિર ના દર્શન
2) સાંજ ની આરતી નો વિડિઓ (ગુરુ પૂર્ણિમા)
3) ગુરુ પૂર્ણિમા 2017 ની સાંજે આયોજન કરેલ ભજન-કીર્તન
1) સુરત મંદિર ના દર્શન (YouTube પર જુઓ)
2) સાંજ ની આરતી (ગુરુ પૂર્ણિમા) (YouTube પર જુઓ)
3) ગુરુ પૂર્ણિમા 2017 ની ઉજવણી (YouTube પર જુઓ)
સુરત માં "ગુરુ પૂર્ણિમા 2017" ની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત ભાઈયો તથા બહેનોએ, સાંજે આયોજન કરેલ ભજન કીર્તન માં ખુબ મોજ-મજા કરી. સાંજ ના સમયે રેકોર્ડિંગ થયેલું હોવાથી આપને વિનંતી છે કે, મોબાઈલ સ્ક્રીન લાઈટ વધારી ને વિડિઓ જોવો. (વિડિઓ ટાઈમ - 15 મિનિટ). "શ્રી મારુતિ ધુન ટ્રસ્ટ" સંચાલિત 'શ્રી મારુતિ ધુન મંડળ' નો ખુબ ખુબ આભાર. || દાદા સીતારામ ||